Tag: politics

ગેની બેન ઠાકોર એ શરૂ કર્યો ઝંઝાવાતી પ્રચાર.એક પછી એક આવી રહ્યા છે નિવેદનો

બનાસકાંઠા sa કોંગ્રેસ ના લોકસભા ના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું વધુ એક નિવેદન સામે આવ્યું છે.ગેનીબેને જણાવ્યું છે કે,આ ચૂંટણી લોકસભાના સાંસદ કરતા બનાસકાંઠા જિલ્લો સ્વનિર્ભર, સ્વતંત્ર બને અને કોઈપણ જાતની…