Category: મધ્ય ગુજરાત

કાલોલ અર્બન કો ઓપ બેંકના ૧૦૦ વર્ષે પ્રવેશ કરતાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી

કાલોલ૦૯/૦૩/૨૦૨૪ કાલોલ કોઓપરેટીવ બેંક તરીકે સો વર્ષ સફળ સંચાલન કરતી સમગ્ર ગુજરાતમાં ત્રીજી બેંક કાલોલ નગરમાં અગ્રણી સહકારી બેંક ગણાતી કાલોલ અર્બન કો ઓપરેટિવ બેંકના સફળ સંચાલનના ૧૦૦માં વર્ષમાં પ્રવેશ…

બનેવી ને સાળા સાથે ઝઘડો થતાં પત્ની પર દાઝ કાઢી, દારૂ પી મારઝૂડ કરતાં મહિલાએ ઘર છોડ્યું

શહેરમાં 2 વર્ષ પહેલાં સાળા અને બનેવી ભાગીદારીમાં વ્યવસાય કરતા હતા. કોઇક કારણસર સાળા-બનેવી વચ્ચે ધંધા બાબતે ઝઘડો થતાં સંબંધોમાં તિરાડ પડી ગઇ હતી. સાળાએ ધંધામાં દગો કર્યો હોવાની વાત…

ગોધરા ખાતે સખી પ્રશિક્ષણ તાલીમના સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું

પંચમહાલ જિલ્લામાં પશુપાલન વિભાગ, જીએલપીસીના ઉપક્રમે નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના અમલીકરણ હેઠળ બેંક ઓફ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (આર-સેટી) આરોગ્ય અને પશુધન ઉત્પાદનના વિસ્તાર માટે માન્યતા પ્રાપ્ત એજન્ટો A-Help…

રહેણાંક મકાનમાં ચાલતું કતલખાનું ઝડપાયું:નાપાડમાં 3 ગાયની કતલ કરનાર દંપતી સહિત પાંચ ઝબ્બે, 23 કિલો ગૌમાંસ, 45 કિલો ચરબી, 3 જોડ શિંગડા સહિત હથિયારો મળી આવ્યાં.

આણંદ તાલુકાના નાપાડ વાંટાના એક રહેણાંક મકાનમાં ચાલતાં ગેરકાયદેસર કતલખાનામાં પોલીસે દરોડો પાડી, દંપતિ સહિત પાંચ કસાઈઓને ઝડપી લીધાં છે. પોલીસે તેમની પાસેથી 23 કિલો ગૌમાંસ, 45 કિલો ચરબી, 3…