Month: December 2023

કાલોલ માં અયોધ્યા થી આવેલા અક્ષતકુંભ ની ભવ્ય શોભાયાત્રા,ઘેર ઘેર દર્શન માટે પહોંચાડાશે

અયોધ્યા થી અભિમંત્રિત કરેલા અક્ષત કુંભ નું પંચમહાલ ના કાલોલ માં આગમન થતા વિધિવત રીતે શોભાયાત્રા સાથે શાસ્ત્રોક્ત પૂજન વિધિ કરી આ અક્ષત કુંભ ને વધાવવા માં આવ્યા હતાં.કાલોલ નગર…

રણજીત નગર ખાતે GFL કંપની દ્વારા નિર્મિત કોમ્યુનિટી હોલ કમ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરનું ધારાસભ્ય જયદ્રથસિંહ હસ્તે લોકાર્પણ કરાયું.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલી ગુજરાત ક્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીના સીએસઆર(CSR) વિભાગ દ્વારા પોતાની કોર્પોરેટ સામાજિક જવાબદારી અંતર્ગત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ વિકાસકીય કામગીરી કરવાની ઝુંબેશ ચલાવી…

આદિત્ય ગઢવી,રાજભા ગઢવી,કિંજલ દવે,ઐશ્વર્યા મજમુદાર,પાર્થિવ ગોહિલ પંચમહોત્સવ માં મચાવશે ધૂમ

પાવાગઢ ખાતે ઉજવાશે પંચમહોત્સવગુજરાત ના ખ્યાતનામ કલાકારો ની મોજ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે.જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો…

પી એમ ના આગમન ને લઈ તૈયારીઓ ને આખરી ઓપ ,એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીના 8 કિમીના રોડને દુલ્હનની જેમ શણગારાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવી રહ્યા છે. ત્યારે સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ…

1 કરોડ દેવું થતાં વેપારીએ લૂંટનું તરકટ રચ્યું તો અવળા ફસાયા,પોલીસે ગણતરી ની મીનીટો માં જ પર્દાફાશ કરી દીધો

વડાલી નજીક શુક્રવારે બપોરે રાજસ્થાનના કોટડાના ગુટખા અને કરિયાણાના વેપારીને વડાલી નજીક વિવાય પાટિયા ખાતે બલેનો કારમાં બે બુકાનીધારી શખ્સોએ પિસ્તોલ બતાવી રૂ.65 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયાની વાત…

બનેવી ને સાળા સાથે ઝઘડો થતાં પત્ની પર દાઝ કાઢી, દારૂ પી મારઝૂડ કરતાં મહિલાએ ઘર છોડ્યું

શહેરમાં 2 વર્ષ પહેલાં સાળા અને બનેવી ભાગીદારીમાં વ્યવસાય કરતા હતા. કોઇક કારણસર સાળા-બનેવી વચ્ચે ધંધા બાબતે ઝઘડો થતાં સંબંધોમાં તિરાડ પડી ગઇ હતી. સાળાએ ધંધામાં દગો કર્યો હોવાની વાત…

દેશ માં બંદરો થી હેરાફેરી માં ગુજરાત નંબર ૧ બન્યું, 49 બંદરેથી વર્ષે 55 કરોડ ટન માલની હેરફેર

રાજ્યના 49 બંદરોથી 2022-23માં 55 કરોડ ટનથી વધુ માલસામાનની આયાત-નિકાસ થઇ હોવા ની માહિતી સામે આવી છે . જે દેશમાં કોઇ પણ રાજ્યના બંદરો પરથી થતી સામાનની અવરજવર કરતા વધુ…

ગોધરા ખાતે સખી પ્રશિક્ષણ તાલીમના સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું

પંચમહાલ જિલ્લામાં પશુપાલન વિભાગ, જીએલપીસીના ઉપક્રમે નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના અમલીકરણ હેઠળ બેંક ઓફ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (આર-સેટી) આરોગ્ય અને પશુધન ઉત્પાદનના વિસ્તાર માટે માન્યતા પ્રાપ્ત એજન્ટો A-Help…

પંચમહાલ જિલ્લામાં તા.૨૭મી નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી

પંચમહાલ જિલ્લામાં તા.૨૭મી નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી આગામી દિવસો માં પંચમહાલ માં માવઠા ની આગાહી થી ખેડૂતો ચિંતા માં મુકાયા ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આગામી દિવસો…

પંચમહાલ જિલ્લા માં ગેર કાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો વોટસઅપ ગ્રુપ બનાવી ને અધિકારીઓ ની મુવમેન્ટ પર રાખી રહ્યા છે બાજ નજર.

પંચમહાલ જિલ્લા માં ગેર કાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો વોટસઅપ ગ્રુપ બનાવી ને અધિકારીઓ ની મુવમેન્ટ પર રાખી રહ્યા છે બાજ નજર. પંચમહાલ જિલ્લા માં અધિકારી ઓ ના માથે ટોળાતું મોટું…