Spread the love

પંચમહાલ જિલ્લામાં તા.૨૭મી નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી

આગામી દિવસો માં પંચમહાલ માં માવઠા ની આગાહી થી ખેડૂતો ચિંતા માં મુકાયા

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આગામી દિવસો માં માવઠું થવા ની આગાહી કરવા માં આવી છે. હવામાન ખાતા દ્વારા તા. ૨૪ નવેમ્બર થી.૨૭ નવેમ્બર ૨૦૨૩ દરમિયાન પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ની આગાહી જીલ્જેલા ના ખેડૂતો માટે ચિંતા નો વિષય બની છે.સાથે જ ચેતવણી પણ આપવા માં આવી છે કે ખુલ્લામાં રહેલી ખેત પેદાશો તેમજ અનાજના જથ્થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ વરસાદના કારણે નુકશાની ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા તેમજ તકેદારીના પગલા લેવા માટે સૂચન પણ કરવા માં આવ્યું છે
*

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *